મોરબી : મોરબી રામધન આશ્રમના કથાકાર મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીનો આજે જન્મદિવસ છે. ત્યારે આજે વિવિધ સેવા કાર્યોથી જન્મ દિવસની ઉજવણી કરવામાં આવશે. તેમના જન્મદિવસ નિમિત્તે સંત ભોજન, કુવારીકા પૂજન કુવારી ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.