મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : CRUSO ગ્રેનિટો પ્રા.લિ.માં 5 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● રીસેપ્શન -1 ● માર્કેટિંગ મેનેજર (ડોમેસ્ટિક) -1 ● માર્કેટિંગ મેનેજર (એક્સપોર્ટ) -1● ડિસ્પ્લે મેનેજર -1 ● બીલિંગ મેનેજર -1CRUSO ગ્રેનિટો27, 8એ નેશનલ હાઇવે, વઘાસિયા, તા.વાંકાનેરમો.9904613579