મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા વાસુદેવભાઈ કુંવરજીભાઇ કવાડિયા ઉ.61 નામના વૃદ્ધ ગત તા.13ના રોજ પોતાના ઘેર હતા ત્યારે રાત્રીના સમયે હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.