મોરબી : મોરબીના ઘૂંટુમાં શ્રી બજરંગ યુવક મંડળ ઘૂંટુ દ્વારા તા. 18-10-2025 ને શનિવારના રોજ રાત્રે 9:30 કલાકે શ્રી રામજી મંદિર ચોક ઘૂંટુ (જનકપુર) ખાતે શ્રી બાપા સીતારામ મઢુલી નવનિર્માણ અર્થે મહાન નાટક જેસલ તોરલ તેમજ સાથે પેટ પકડીને હસાવે તેવું કોમિક નભલો - પભલો રજૂ કરવામાં આવશે. તો સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.