મોરબી : પુષ્પ નક્ષત્રમાં દર વખતની જેમ આં વખતે પણ 15-10-2025 ને બુધવારનાં રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી નિ:શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનું આયોજન વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ સ્કૂલ સામે, હનુમાનજી મંદિર, રવાપર રોડ મોરબી ખાતે સવારે 9 થી 1 કલાક દરમિયાન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મોરબીની તમામ સોસાયટીનાં બાળકોને આં લાભ લેવા માટે જાણ કરવામાં આવે છે. આં કેમ્પમાં શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબીનાં સભ્યો ફ્રી સેવા આપશે. આં ટીપાં પીવડાવવા માટે ઘણી બધી જગ્યાએ કેમ્પ ચાલે છે, પણ મોરબીમાં આં કેમ્પમાં બધાથી વિશેષ બાળકો અંદાજિત 150 બાળકો લાભ લે છે. ત્યારે વધુ માહિતી માટે મો. નં. 9427213999 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.