મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બેલા રંગપર ગામની સીમમાં આવેલ વેન્ટો સિરામિક સામે જાહેર રોડ ઉપરથી શંકાસ્પદ હાલતમાં નીકળેલા આરોપી ફતેલાલ શંકરલાલ ક્લાસવા ઉ.21 રહે.વેન્ટો સિરામિક સામે કોમ્પ્લેક્સમાં મૂળ રહે.મૂંગેણા ગામ ડુંગરપુર, રાજસ્થાન વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1100 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.