મોરબી: ઘૂંટુ (જનકપુર) નિવાસી વજીબેન મગનભાઈ સંઘાણી (ઉં.વ. 88) તેઓ રણછોડભાઈ સંઘાણી, વસંતભાઈ સંઘાણી અને અમૃતભાઈ સંઘાણીના માતૃશ્રી તથા કેવલભાઈ સંઘાણી, દિવ્યેશભાઈ સંઘાણી, કુલદીપભાઈ સંઘાણી અને જીલભાઈ સંઘાણીના દાદીનું તા. 12/10/2025ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું 16/10/2025 ને ગુરુવારના રોજ રાત્રે 8 થી 10 કલાક સુધી તેમના નિવાસ્થાન ઘૂંટુ (જનકપુર) ખાતે રાખેલ છે.