મોરબી : મોરબીમાં તા. 15-10-2025ને બુધવારના રોજ રવાપર ધુનડા રોડ, પાણીના ફિલ્ટર ટાંકી પાછળ હજરત શહિદ ઇમાનપીર ઉર્ષ મુબારક શાનો શોકતથી મનાવવામાં આવશે. આ દરમ્યાન બપોરના 4:30 કલાકે સંદલ શરીફ અને સાંજે 6 કલાકે ન્યાજ શરીફ રાખેલ છે. તો આ પ્રોગ્રામમાં હાજરી આપી સવાબે દારીન હાશીલ કરવા જણાવવામાં આવ્યું છે.