મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઉંચી માંડલ ગામના સ્મશાન પાસેથી આરોપી ગોપાલભાઈ મશરુભાઈ મુંધવા રહે.ઉંચી માંડલ વાળાને વિદેશી દારૂની 4 બોટલ કિંમત રૂપિયા 2400 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.