મોરબીમાં સોલાર પેનલનું મેન્યુફેક્ચરિંગ કરી મેઈક ઇન મોરબીનું સ્વપ્ન સાકાર કરનાર SUNIFY સોલાર લઈ આવ્યું છેદિવાળીની એક્સકલુઝીવ ઓફર : 3kw સોલાર માત્ર રૂ.60,467માં, સોલાર પેનલ 25 વર્ષની વોરંટી સાથે નાખી અપાશે, આખી સિસ્ટમની 5 વર્ષની ફ્રી સર્વિસ પણ મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સોલાર પેનલનું મેન્યુફેક્ચરિંગ કરતા SUNIFY સોલાર વિશ્વભરમાં સોલાર પેનલનું વેચાણ કરી મેઈક ઇન મોરબીનું સપનું સાકાર કરી રહ્યા છે. તેઓએ મોરબીવાસીઓ માટે દિવાળીની ધમાકેદાર ઓફર્સ પણ મૂકી છે. જેમાં રેસિડેન્ટલ પ્રોજેકટમાં મેગા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.માળિયા- પીપળીયા હાઇવે ઉપર SUNIFY સોલાર LLP કાર્યરત છે. જે સોલાર પેનલ બનાવતી અને સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરતી કંપની છે. આ કંપની વાર્ષિક 250 મેગાવોટ સોલાર પેનલનું પ્રોડક્શન કરે છે. દેશભરમાં તેની સોલાર પેનલનું વેચાણ કરે છે. બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ સર્વિસ વ્યાજબી ભાવે આપવાની જવાબદારી સાથે તેમના દ્વારા ખાસ મોરબીવાસીઓ માટે સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવાની સર્વિસ પણ શરૂ કરી છે.જેમાં સોલાર પેનલમાં 25 વર્ષની વોરંટી આપવામાં આવશે. આ સાથે આખી સિસ્ટમની 5 વર્ષ ફ્રી સર્વિસ કરાવી આપવામાં આવશે. આ ઉપરાંત સાઇટ સર્વેની પણ ફ્રી સર્વિસ આપવામાં આવશે. હાલ દિવાળી ઓફર્સ હેઠળ સરકારની સબસીડી બાદ કરતા 3.3kw સોલાર સીસ્ટમ માત્ર રૂ..60,467માં થઈ જશે. તો આજે જ સોલાર ઇન્સ્ટોલ કરાવવા તથા માહિતી મેળવવા સંપર્ક કરો.જરૂરી ડોક્યુમેન્ટ● લાઈટબીલ● વેરાપોચ● આધારકાર્ડ● પાસપોર્ટ સાઈઝ ફોટો● કેન્સલ ચેકબધા જ ડોક્યુમેન્ટ એક જ નામ ના હોવા જરૂરી છે. જેથી સરકાર માન્ય સબસીડીમાં કોઈ પ્રોબ્લેમ ના થાય.પ્લાન્ટ :સર્વે નં.624 પૈ1માળિયા- પીપળીયા હાઇવે,મોરબીઓફિસ :શિવશક્તિ આર્કેડ,ત્રીજો માળ,એચડીએફસી બેન્ક પાસે,શક્તિ પ્લોટ મેઈન રોડ,મોરબીમો.નં.8141455571મો.નં.8141455572