મોરબી : નિરાધાર ગૌ-માતાના લાભાર્થે તેમજ ભગતબાપાની 57મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી નકલંક ગૌ સેવા નાટક મંડળ દ્વારા તા. 18-10-2025 ને શનિવારના રોજ રાત્રે 9:30 કલાકે બસસ્ટેન્ડ સામે મેઈન ગેઈટની બાજુમાં ખરેડા ગામે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમ્યાન સોન કંસારી યાની ઘુમલીનું પતન અને સાથે પેટ પકડીને હસાવતું કોમિક કાબરાના કાંધાવાળો રજૂ કરવામાં આવશે. ત્યારે સૌ ગૌ ભક્તોને પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે.