જીપ સફારી, કેમલ સફારી, કલચરલ પ્રોગ્રામ, ડીજે પાર્ટી, શાનદાર બ્રેકફાસ્ટ અને ઓથેન્ટિક રાજસ્થાની ડિનર પણ તેમાં સામેલ : એક પર્સનના રૂ.3000 પર નાઈટ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને દિવાળીની રજાઓમાં જેસલમેર ફરવા જવું છે ? તો MOON KNIGHT હોસ્પિટાલીટી તમારી એકદમ ઠાઠ માઠથી મહેમાનગતિ કરવા તૈયાર છે. અહીંની ટુર જીવનભર યાદગાર બની જશે. તો આજે જ ફોન ઘુમાવો. MOON KNIGHT હોસ્પિટાલીટી જેસલમેરમાં લકઝરી હોસ્પિટાલીટી માટે જાણીતી છે. મોટી સંખ્યામાં મોરબીવાસીઓ તેમની મહેમાનગતિ માણી ચુક્યા છે. અહીંના રાજવીરસિંઘ સેખાવતને મોરબીવાસીઓ સાથે જૂનો સબંધ છે. તેમના મળતાવળા અને હમેશા મદદરૂપ બનવાના સ્વભાવને કારણે આપની ટુર હંમેશા નિર્વિઘ્ને યાદગાર રહેશે. જો આપને જેસલમેર ફરવા જવું હોય તો તેઓની મહેમાનગતિ માણવા જેવી છે. તેઓ દ્વારા ડિલક્ષ એસી કોટેજ અને લકઝરી ટેન્ટમાં સ્ટે પ્રોવાઇડ કરવામાં આવે છે. સાથે અનેકવિધ સવલતો પેકેજમાં આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે દિવાળીની રજાઓમાં પણ રિઝનેબલ ભાવથી આ પેકેજ આપવામાં આવી રહ્યું છે. જેમાં એક ટેન્ટમાં બે પર્સન જેનો ચાર્જ રૂ.6000 છે. જ્યારે પર પર્સન ચાર્જ રૂ.3000 છે. તો આજે જ સંપર્ક કરો. પેકેજમાં સમાવિષ્ટ સવલતો● રાજસ્થાની ટ્રેડિશનલ ઢોલ-થાળી વેલકમ● રણમાં કેમલ સફારી સાથે સુંદર સનસેટ● ડેઝર્ટ જીપ સફારી● રાજસ્થાની કલ્ચરલ પ્રોગ્રામ વિથ પ્રોફેશનલ સિંગર એન્ડ ડાન્સર્સ● ડીજે પાર્ટી● ડિનર ( દાલ-બાટી, ચૂરમાં, કેર સાંગરી, મટર પનીર, મિક્ષ વેજ, રાજસ્થાની ગટ્ટા, રાઇસ, બ્રેડસ, સ્વીટ)● મોર્નિંગ બ્રેકફાસ્ટ (પુરી ભાજી/પરાઠા, પોહા, બ્રેડ બટર, જામ, ટી, કોફી, મિલ્ક, ફ્રૂટ્સ હવે લિમિટેડ બુકીંગ જ બાકી રહ્યા છે, તો આજે જ સંપર્ક કરો...રાજવીરસિંઘ સેખાવતમો.9784840663માયા ચહરમો.9358601100ઇમેઇલ : info@moonknighthospitality.comવેબસાઈટ : www.moonknighthospitality.com