મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી સિટી એરિયામાં ડોર ટુ ડોર માર્કેટિંગ કરી શકે તેવા 10 બહેનોની ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે નોકરી કરવા ઇચ્છુક બહેનોને સંપર્ક કરવામાં જણાવાયુ છે. માર્કેટિંગ પર્સન - 10 (F)સ્કીલ : કોમ્પ્યુટરની બેઝિક જાણકારી, ટુ-વ્હીલર આવડવું જરૂરી, લાયસન્સ પણ હોવું જોઈએઅનુભવીની પ્રથમ પસંદગીસેલેરી : રૂ.10,000થી 30,000 મો.નં.7016162114