મોરબી: ખાનપર નિવાસી સવિતાબેન ભાણદાસ માધ્વાચાર્ય તે હસમુખ ભાણદાસ માધ્વાચાર્ય (9327713023) ના માતાનું તા. 10/10/2025 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 13/10/2025 ને સોમવારના રોજ બપોરે 3 થી 5 વાગ્યા સુધી નેશડા (ખાનપર) મુકામે રાખવામાં આવ્યું છે.