બેસ્ટ ક્વોલીટી અને વ્યાજબી ભાવ, પ્રોડક્ટ ન ફાવે તો પરત લઈ લેવાશે : ફીનાઇલ, હાર્પિક, ફેબ્રિક વાઈટનર, ગ્લાસ ક્લીનર, નળમાંથી ક્ષાર દૂર કરતું લિકવિડ, પીતાંબરી સહિતની પ્રોડક્ટનું મેન્યુફચરિંગ હોવાથી બધી વસ્તુઓ મળશે હોલસેલ ભાવે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમારે કપડા કે વાસણ ધોવાના પાવડર, લિકવિડ કે સાબુ જેવી પ્રોડક્ટ ખરીદવી છે ? તો હવે કોઈ દુકાન સુધી ધક્કો ખાવાની જરૂર નથી. કારણકે એમ.રાજ કેમિકલ માત્ર એક ફોને ઘરે આ તમામ વસ્તુની ડિલિવરી કરી આપશે. આ તમામ પ્રોડક્ટ બેસ્ટ ક્વોલીટીની હશે. સાથે ભાવ પણ એકદમ વ્યાજબી હશે. મોરબીમાં રવાપર- શનાળા ક્રોસ રોડ ઉપર માણેક સોસાયટીમાં એમ.રાજ કેમિકલ કાર્યરત છે. જે પોતે અનેક પ્રોડક્ટનું મેન્યુફચરિંગ કરે છે. અહીં ફીનાઇલ, વાસણ ધીવાનું લિકવિડ, કપડા ધોવાનું લિકવિડ, તમામ પ્રકારના સાબુ, રેપીડ બ્લુ હાર્પીક, રેપીડ રેડ હાર્પીક, ફેબ્રિક વાઈટનર , ઓવિટા કમ્ફર્ટ, ગ્લાસ ક્લીનર, રેલીડ લાઈઝોલ નળમાંથી ક્ષાર કાઢવાનું લિકવિડ, પીતાંબરી લિકવિડ જેવી અનેક વસ્તુઓ બનાવે છે.તેઓ દ્વારા છેલ્લા 17 વર્ષથી આ બધી વસ્તુઓનું મેન્યુફચરિંગ કરવામાં આવે છે. તેઓની શોપ ઉપરથી તમામ વસ્તુઓ મળી રહે છે. સાથોસાથ તેઓ દ્વારા ફ્રી હોમ ડિલિવરીની પણ સર્વિસ આપવામાં આવે છે. ઉપરાંત જો આ પ્રોડક્ટ વપરાશમાં યોગ્ય ન લાગે તો તેઓ પરત આપી દેવાની પણ છૂટ આપે છે. આ સાથે અહીં કંપનીની પ્રોડક્ટ જેવી કે વ્હીલ, સર્ફ, ટાઇડ, એરિયલના પાઉડર, સર્ફ, રિન, વ્હીલના સાબુ, સંતુર, ડેટોલ, લક્સ, લાઈફબોય, મૈસુર, સેન્ડલ, લિરીલ, જેવા બ્રાન્ડના સાબુ, ડાબર, બજાજ, પેરાશૂટ, નવરત્ન જેવા બ્રાન્ડેડ હેર ઓઇલ સીરમ, લોરીયલ, ડવ, ટ્રેસમી, પેન્ટીન, હેડ એન્ડ સોલ્ડર, સનસિલ્ક, નાઇલ અને ક્લિનિક પ્લસ જેવા શેમ્પુ- કન્ડીશનર, ગુડ નાઈટ, ઓલ આઉટ, હિટ ઇન્જેક્શન, હિટ સ્પ્રે તેમજ સેનેટરી પેડ, ડાયપર, મનીષ સ્પ્રે, ફેરનેસ ક્રીમ, ફેસવોશ, બોડીવોશ સહિતની પ્રોડક્ટ પણ મળશે અને તેની પણ હોમ ડીલીવરી થઈ જશે. તો એકવાર અહીંની પ્રોડક્ટ જરૂર યુઝ કરો...એમ.રાજ કેમિકલકેવલ હોઝિયરી સામે,માણેક સોસાયટી,રવાપર -શનાળા ક્રોસ રોડ,મોરબી મો.9978389152મો.9016493966