મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સિરામિક ઉદ્યોગોને ઝીરકોનીયમનું મેન્યુફચરિંગ કરતા ઓપેક સિરામિક્સમાં 2 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. માર્કેટિંગ પર્સન - 2 અનુભવ : 9થી 11 વર્ષ(મોરબી અને થાનમાં ફિલ્ડ વર્ક)ઓપેક સિરામિક્સઅતિત એમ.વોરામો.9825070921ઇમેઇલ : atit@opaqueceramics.com