મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ખ્યાતનામ હિયાશા સોલારમાં 3 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.● માર્કેટિંગ એક્ઝિક્યુટિવ - 2 અભ્યાસ : B.E / B.Tech ઇલેક્ટ્રિકલની પ્રથમ પસંદગી● ઓટોકેડ -1અભ્યાસ ; ડિપ્લોમા/UGહિયાશા સોલાર સીસ્ટમF-46, કેપિટલ માર્કેટ, રવાપર ચોકડી, મોરબીમો.9727097979