મોરબી: મૂળ આમરણ હાલ મોરલી નિવાસી વાલજીભાઈ વસરામભાઈ ચગ (ઉ. વર્ષ 92) તેઓ લોહાણા મહાજનના ભૂતપૂર્વ પ્રમુખ અને વિનુભાઈ, પ્રતાપભાઈ, ડૉ. અશ્વિનભાઈ, ભાવેશભાઈ તેમજ માલતીબેન કેશવલાલ ચંડીભમરના પિતા તેમજ મેધપર નિવાસી ઠા.ધનજીભાઈ જેરામભાઈ ચંદારાણાના જમાઈનું તા. 6/10/2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા તથા સસરા પક્ષની સાદડી તા. 9/10/2025 ને ગુરુવારના રોજ સાંજે 4:00 થી 6:00 કલાકે શ્રી લોહાણા વિદ્યાર્થીભવન વસંત પ્લોટ મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું છે. મો. નં. 98251 62151, 98258 27770, 98252 32495, 98251 47151.