પ્રખ્યાત બ્રાન્ડના શૂઝ, સેન્ડલ, ચંપલ, સ્લિપર તેમજ ક્રોક્સની વિશાળ રેન્જ : દિવાળીની ખરીદી કરવાનો સુવર્ણ અવસર મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ફાઇન ફૂટવેરને 25 વર્ષ પૂર્ણ થતાં ધમાકેદાર ઓફર મુકવામાં આવી છે. જેમાં તમામ કંપનીના ફૂટવેર ઉપર 15 ટકાથી લઈ 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. તો આ ઓફરનો લાભ લેવા આજે જ પધારો. મોરબીમાં ડો.તખ્તસિંહજી રોડ ઉપર નવયુગ ગાર્મેન્ટની સામે ફાઇન ફૂટવેર કાર્યરત છે. જેને 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રાહકોએ અહીંથી બેસ્ટ પ્રોડક્ટ મેળવી સંતોષ વ્યક્ત કરેલો છે. 26માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે અહીં મેગા ડિસ્કાઉન્ટ ઓફર મુકવામાં આવી છે. અહીં Skechers, Reebok, Nike, Campus, Onituska tiger, Buckaroo, ID, Red chief, Woodland સહિતની બીજી પણ અનેક બ્રાન્ડ મળી જશે. જેમાં શૂઝ, સેન્ડલ, ચંપલ, સ્લિપર તેમજ ક્રોક્સની વિશાળ રેન્જ મળશે. જેના ઉપર મેગા ડિસ્કાઉન્ટનો લાભ મળવાનો છે. તો આ ફેસ્ટિવલ સીઝનમાં અહીં શોપિંગ કરી ડિસ્કાઉન્ટનો લાભ જરૂર લ્યો...ફાઇન ફૂટવેરનવયુગ ગાર્મેન્ટની સામેડો.તખ્તસિંહજી રોડ, મોરબીમો.7574985855