SmartCardનું ખાસ કોર્પોરેટ ગિફ્ટ પેકેજ, જેમાં ઓછામાં ઓછા 20 કાર્ડસ મળી શકશે, દરેક કાર્ડસ સાથે એક્સક્લુઝીવ ગિફ્ટ પણ આપવામાં આવશે : આ કાર્ડ કર્મચારીને ભેટમાં આપવાથી કર્મચારી આખું વર્ષ ફૂડ, એન્ટરટેન્મેન્ટ અને હોસ્પિટલમાં મેગા ડિસ્કાઉન્ટ મેળવી શકશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમારા કર્મચારીને દિવાળીની સારી ગિફ્ટ આપવી છે ? પણ કઈ સૂઝતું નથી... તો બધા કર્મચારીઓને ગિફ્ટમાં SmaartCard આપો, કારણકે આ SmaartCard કર્મચારીઓને આખું વર્ષ ફૂડ, એન્ટરટેન્મેન્ટ અને હોસ્પિટલ સહિતના ખર્ચમાં મેગા ડિસ્કાઉન્ટ આપશે.SmartCardનું ખાસ કોર્પોરેટ ગિફ્ટ પેકેજ ઓછામાં ઓછા 20 કાર્ડસથી શરૂ થાય છે. આ પેકેજ ખાસ કરીને કંપનીઓ, ઓફિસો અને સંસ્થાઓ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જે પોતાના સ્ટાફને એક અનોખો, ઉપયોગી અને લાંબા સમય સુધી ફાયદો આપનાર ગિફ્ટ આપવા ઇચ્છે છે. આ ઉપરાંત દરેક SmaartCard સાથે એક્સક્લૂસિવ ગિફ્ટ પણ આપવામાં આવશે.------------------------------------------અન્ય ગિફ્ટની સામે SmaartCard જ કેમ ?● મીઠાઈ આપશો તો ખાઈને ભૂલી જશે● કેશ આપશો તો તાત્કાલિક ખર્ચી દેશે● શો-પીસ આપશો તો કોઈને ફોરવર્ડ કરી દેશે● અન્ય ગિફ્ટ આપશો તો કપબોર્ડમાં મૂકી દેશેપણ જો SmaartCard, તો કર્મચારીને વર્ષે રૂ.30,000થી વધુની બચત મળશેફૂડ | એન્ટરટેઇનમેન્ટ | હોસ્પિટલ સહિત અનેક કેટેગરીમાં એક વર્ષ સુધી મેગા ડિસ્કાઉન્ટ મળશે------------------------------------------SmaartCard કોર્પોરેટ ગિફ્ટ પેકેજ જ કેમ ?● કર્મચારીઓ માટે 1 વર્ષનું રિયલ બેનિફિટ● કોર્પોરેટ ઈમેજ અને બ્રાન્ડ વેલ્યુમાં વધારો● દરેક કર્મચારીને ઉપયોગી, સ્માર્ટ અને યાદગાર ગિફ્ટ● HR અને મેનેજમેન્ટ માટે સરળ ગિફ્ટ સોલ્યુશન------------------------------------------SmaartCardથી શુ ફાયદો ?મોરબીની અનેક હોસ્પિટલમાં ફ્રી કન્સલ્ટેશન, મોરબી- રાજકોટના અનેક રેસ્ટોરન્ટ, કેફે, સલૂનમાં ફ્રીથી લઈ 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ, આવા તો બીજા અનેક ફાયદાઓ...------------------------------------------તો આજે જ સંપર્ક કરો અને તમારા SmaartCard કોર્પોરેટ ગિફ્ટ પેકેજને બુક કરોSmaartCard307, સ્ટાર આર્કેડ,સ્કાયમોલ સામે, શનાળા રોડ, મોરબીમો.8238227770SmaartCard ઇન્સ્ટોલ કરવા માટે : Android : play.google.com/store/apps/details?id=com.vasy.smaartcardiOS : apps.apple.com/in/app/smaart-card/id6478766537Our Website: smaartcard.com