નવેમ્બર માસમાં શ્રીલંકામાં રોડ શોનું આયોજન, હાલ શ્રીલંકામાં ટાઇલ્સની ભરપૂર માંગ, જેનો લાભ લેવા આજે જ સીટ બુક કરોમોરબી : યુનિમેક્સ કોર્પોરેશન અને બિલ્ડ એવેન્યૂ દ્વારા ક્રોએશિયા દેશના ઝેગ્રેબ સિટીમાં રોડ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના સિરામીક મેન્યુફેક્ચર્સ દ્વારા વિવિધ પ્રોડકટ્સનું પ્રદર્શન કર્યું હતું. સાથે સિરામિક ઈમ્પોર્ટર્સ સાથે ભવિષ્યના બિઝનેસ માટે મહત્વપૂર્ણ વાટાઘાટ કરી હતી.આ રોડ શોમાં ઇન્ડિયન એમ્બેસી ઓફ ક્રોએશિયા પણ સહભાગી થઈ હતી. હેડ ઓફ ચાન્સેલર પલ્લવી કરારા આ ઇવેન્ટ માં ખાસ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે હવે યુનિમેક્સ કોર્પારેશન દ્વારા નવેમ્બર માસમાં શ્રીલંકામાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.શ્રીલંકામાં ઇન્ડિયન સિરામિક ટાઇલ્સની માંગ સતત વધી રહી છે. 2023- 2024ના એક્સપોર્ટ કરતા 2024- 2025 નું એક્સ્પોર્ટ બમણું થયું છે.આ તકનો લાભ લેવા માટે વહેલી તકે આપની સીટ બુક કરાવી ને આ અમૂલ્ય રોડ શોનો ભાગ બનો. તેમ યાદીમાં જણાવાયું છે.વધુ માહિતી માટેઉત્પલ દોશીમો.6359541919