મોરબી : મોરબી જિલ્લાના લીલાપર ખાતે શ્રી ગૌ સેવા બજરંગ યુવક મંડળ તથા લીલાપર ગામ સમસ્ત દ્વારા તા. 11-10-2025 ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે લીલાપર ચોકમાં ગૌશાળાના લાભાર્થે મહાન ધાર્મિક નાટક રામ વનવાસ યાને લંકા દહન અને સાથે પેટ પકડીને હસાવે તેવું હાસ્ય રસિક કોમિક વેવાણ નચાવે તેને કોન બચાવે રજુ કરવામાં આવશે. તો આ નાટક અને કોમિમ નિહાળવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.