બપોરે 3 વાગ્યા સુધીમાં પાર્સલ મોકલો અને કોટા તથા દિલ્હીમાં ઝડપી ડિલિવરી કરાવો : ત્યાંથી પણ પાર્સલ મંગાવી મોરબીમાં ઝડપી ડોર ડિલિવરી મેળવી શકાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીથી કોટા કે દિલ્હી પાર્સલ મોકલવા છે ? તો સ્પીડ વે ટ્રાન્સ સોલ્યુશન સૌ-પ્રથમ આ નવા રૂટ ઉપર ડેઇલી સર્વિસ શરૂ કરી છે. જેમાં કોટામાં બીજા જ દિવસે અને દિલ્હીમાં ત્રીજા દિવસે ઝડપી ડિલિવરી કરી આપવામાં આવશે. તો આજે જ સંપર્ક કરો. સ્પીડ વે ટ્રાન્સ સોલ્યુશન જેમના ઓથોરાઇઝડ બુકીંગ ફાલ્કન કાર્ગો, સમય શતાબ્દી, જામનગર ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. અહીંથી વાપી, મુંબઇ, પુના, બેંગ્લોર, હૈદરાબાદ, સતારા, કરાડ, ગોવા, સોલાપુર, ઇન્દોર, ભોપાલ, નાગપુર, જબલપુર, ઉદયપુર, ભીલવાડા, અજમેર, જયપુર સહિત અનેક શહેરોમાં ડેઇલી કાર્ગો સર્વિસ આપવામાં આવે છે. ઉપરાંત હવે મોરબીથી કોટા અને દિલ્હીના રૂટનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. મોરબી ઓફિસમાં બપોરે 3 વાગ્યા સુધીમાં પાર્સલ પહોંચાડશો. એટલે એ પાર્સલની બીજા જ દિવસે કોટા અને ત્રીજા દિવસે દિલ્હી ડિલિવરી થઈ જશે. આ ઉપરાંત ત્યાંથી ડેઈલી રિટર્ન પાર્સલ પણ મેળવી મોરબીમાં પણ ડોર ડિલિવરી ઝડપી કરી આપવામાં આવે છે. કોટા અને દિલ્હીના બુકીંગ માટેમો.9601156600ફાલ્કન કાર્ગો (મોરબી)મો.9327055055 સમય શતાબ્દી ટ્રાવેલ્સ મો.9727913662 જામનગર ગ્રુપ મો.9227899100