પ્રીમિયમ હોટેલ, ઉત્તમ અને સ્વાદિષ્ટ ભોજન, પ્રાઈવેટ વાહન દ્વારા લોકલ ટ્રાન્સપોર્ટેશન સહિતની સવલતો મળશે : ટીમનો એક મેમ્બર શ્રીલંકામાં જ હોવાથી 24×7 લોકલ સપોર્ટ મળશે : SmaartCard ધારકોને શ્રીલંકામાંથી એક્સક્લુસિવ રિટર્ન સરપ્રાઇઝ ગિફ્ટ પણ અપાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શોપિંગથી લઈ હોસ્પિટલ સેવામાં ભરપૂર ફાયદો કરાવતા SmaartCard દ્વારા હવે સ્પેશિયલ ઓફર્સ સાથે શ્રીલંકાનું ટુર પેકેજ લોન્ચ કરવામાં આવ્યું છે. તમામ સવલતો સાથેનું આ ટુર પેકેજ જીવનભરનું સંભારણું બની રહેશે. તો આજે જ સંપર્ક કરો. આ ટુર પેકેજ માટે ટીમનો એક સભ્ય શ્રીલંકામાં જ રહે છે અને A થી Z સુધીની તમામ વ્યવસ્થા જાતે સંભાળશે. હાલ બે પેકેજ મુકવામાં આવ્યા છે. જેમાં એક પેકેજ 5 દિવસ / 4 રાતનું છે. જ્યારે બીજું પેકેજ 10 દિવસ / 9 રાતનું છે. જો તમારી પાસે SmaartCard છે, તો તમને શ્રીલંકામાંથી એક્સક્લુસિવ રિટર્ન સરપ્રાઇઝ ગિફ્ટ આપવામાં આવશે. શ્રેષ્ઠ અનુભવ, આરામદાયક પ્રવાસ અને સંપૂર્ણ સુરક્ષિત વ્યવસ્થા સાથેનો આ ટુર તમારા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો છે.આ પેકેજમાં નીચે મુજબની સુવિધાઓનો સમાવેશ થાય છે: ● પ્રીમિયમ હોટેલમાં રહેવાની વ્યવસ્થા● ઉત્તમ અને સ્વાદિષ્ટ ભોજન● પ્રાઈવેટ વાહન દ્વારા લોકલ ટ્રાન્સપોર્ટેશન● તમામ સુવિધાઓ અને કાર્યક્રમો All Inclusive (ફ્લાઈટ સિવાય)● ભારતથી શ્રીલંકા સુધીની આવવા–જવાની ફ્લાઈટનો ખર્ચ પેકેજમાં સમાવેશ થયેલો નથી.સીમિત બુકિંગ્સ જ લેવાના હોવાથી તુરંત જ બુક કરો!નોંધ : દિવાળી સુધી કોઈ SmaartCardનું ન્યુ સબસ્ક્રીપશન લેશે અથવા રીન્યુ કરાવશે તો આકર્ષક ગિફ્ટ મળશેSmaartCard ઓફિસ 307, સ્ટાર આર્કેડ,સ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબીમો.8238227770SmaartCard ઇન્સ્ટોલ કરવા માટે : Android : play.google.com/store/apps/details?id=com.vasy.smaartcardiOS : https://apps.apple.com/in/app/smaart-card/id6478766537Our Website: smaartcard.com