મોરબી: મુળ આમરણ હાલ મોરલી નિવાસી વાલજીભાઈ વસરામભાઈ ચગ (ઉ. વર્ષ 92) તેઓ લોણાના મહાજનના ભૂતપૂર્વ પ્રમુખ અને વિનુભાઈ, પ્રતાપભાઈ, ડૉ. અશ્વિનભાઈ, ભાવેશભાઈ તેમજ માલતીબેન કેશવલાલ ચંડીભમરના પિતા તેમજ મેધપર નિવાસી ઠા.ધનજી ભાઈ જેરામભાઈ ચંદારાણાના જમાઈનું તા. 6/10/2025 સોમવાર ના રોજ અવસાન થયેલ છે. સદગતની પ્રાર્થના સભા તથા સસરા પક્ષની સાદડી તા. 9/10/2025 ને ગુરુવારના રોજ સાંજે 4:00 થી 6:00 કલાકે શ્રી લોહાણા વિધાર્થીભવન વસંત પ્લોટ મોરબી ખાતે રાખેલ છે.