● રૂ.2000માં કાપડની 2 જોડી સાથે 2 જોડી ફ્રી ● રૂ.3500માં કાપડની 2 જોડી સાથે 2 જોડી ફ્રી ● રેડીમેઈડ 1 જોડી સાથે 1 જોડી ફ્રી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શૂટિંગ- શર્ટીંગ કાપડ કે રેડીમેઈડ જોડી લેવી છે ? તો મોરબીના શુભ એમ્પોરીયમમાં આવી જાવ, અહીં દિવાળીની અફલાતુન ઓફર્સ શરૂ થઈ ગઈ છે. જેમાં ક્યાંય નહીં જોઈ હોય તેવી કાપડ અને તૈયાર જોડીની વિશાળ રેન્જ છે. તો આજે જ પધારો. મોરબીમાં શનાળા રોડ ઉપર સ્કાય મોલની બાજુમાં શુભ એમ્પોરીયમમાં ધમાકેદાર ઓફર્સ ચાલી રહી છે. દિવાળી પછી શરૂ થતી સિઝન માટે આવી કાપડની અવનવી ડિઝાઇનનો અઢળક સ્ટોક આવી ગયો છે. અહીં પેન્ટ, શર્ટ, સૂટ, સફારી, કોટી, કુર્તાના કાપડની વિશાળ રેન્જ મળશે. જેમાં રેમન્ડ, દિનેશ, મયુર, વિમલ, મફતલાલ, ગ્વાલિયર તેમજ અન્ય બ્રાન્ડેડ મિલોના કાપડ એકદમ તળિયાના ભાવે મળશે. અહીં દિવાળી ઓફર્સ નિમિત્તે રૂ.2 હજારમાં કાપડની 2 જોડી સાથે 2 જોડી ફ્રી મળશે. ઉપરાંત તેનાથી હેવી રૂ.3500માં કાપડની 2 જોડી સાથે 2 જોડી ફ્રી મળશે. આ ઉપરાંત રેડીમેઇડમાં પણ કાપડની 1 જોડી સાથે 1 જોડી ફ્રી મળશે. અહીં 10,000થી વધુ તાકાની રેન્જ ઉપલબ્ધ છે. તો પરિવાર કે મિત્રો સાથે શોપિંગ કરવા જરૂર પધારો. શુભ એમ્પોરીયમ સ્કાયમોલની બાજુમાં, શનાળા રોડ, મોરબીમો.નં.9879224230