મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ મહાદેવ મંદિર પાછળ જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી ભાવેશભાઈ પ્રેમજીભાઈ સીતાપરા ઉ.53 રહે.અવધ સોસાયટી મોરબી વાળાને પોલીસે રોકડા રૂપિયા 1140 તેમજ વરલીના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.