મોરબી : નાની વાવડી નિવાસી વિજયાબેન મંગળજીભાઈ પડસુંબિયા (ઉં. વ. 80) તે જયંતીભાઈ પડસુંબિયા (માજી સરપંચ)ના માતા, મેહુલભાઈ, કૌશિકભાઈ અને નયનભાઈના દાદીનું તારીખ 4-10-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 6-10-2025 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે પટેલ સમાજ વાડી, નાની વાવડી ખાતે રાખવામાં આવ્યું છે.