મોરબી: નાની વાવડી નિવાસી કેશવજીભાઈ બાબુભાઈ પડસુંબીયા (ઉં. વ. 65) તેઓ રતિલાલભાઈ પડસુંબીયા અને હરજીવનભાઈ પડસુંબીયાના ભાઈ તેમજ મહેશભાઈ પડસુંબીયા અને વિનોદભાઈ પડસુંબીયાના પિતાનું તા. 03/10/2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 06/10/2025 ને સોમવારના રોજ સવારે 08:00 થી 10:00 કલાકે પટેલ સમાજ વાડી, નાનીવાવડી ખાતે રાખવામાં આવ્યું છે.