મોરબી : મોરબી નજીક ટીંબડીના પાટિયાથી પીપળી તરફના રોડ ઉપર આજે સવારના સમયે ટ્રાફિકજામ સર્જાયો છે. અહીં અનેક મોટા વાહનો અને કાર ટ્રાફિકમાં ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. વાહનોની લાંબી કતારો જામતા વાહનચાલકો અકળાયા છે.