મોરબી : મોરબી શહેર ભાજપ મહામંત્રી અને અગ્રણી બિલ્ડર્સ ભુપતભાઇ જારીયાના પુત્ર તેમજ મોરબી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ, તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લાખાભાઇ જારીયાના પૌત્ર ધ્રુવ ભુપતભાઇ જારીયાની મિશન નવભારતના પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.