કિડની તથા મૂત્રમાર્ગમાં પથરી, પેશાબમાં થતા રસી, પેશાબમાં રુકાવટ, પ્રોસ્ટેટની તકલીફ, કિડની-મૂત્રમાર્ગ- પ્રોસ્ટેટના કેન્સર, પેશાબમાં લોહી આવવાની કે બળતરા જેવી તકલીફ, પુરુષમાં વ્યંધ્યત્વ કે સેક્સ સંબંધિત સમસ્યાઓ જેવા રોગોની ઘરઆંગણે જ સારવાર : આયુષ્યમાન કાર્ડ હેઠળ સંલગ્ન હોસ્પિટલમાં પણ સર્જરી થઈ જશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કિડની, મૂત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત ડો.પાર્થરાજસિંહ જાડેજા મોરબીમાં શ્રેયસ હોસ્પિટલ ખાતે કાલે તા.4 ઓક્ટોબરને શનિવારના રોજ સવારે 10થી બપોરે 1 દરમિયાન ખાસ ઓપીડી યોજવાના છે. તેઓ દ્વારા યુરોલોજીને લગતા તમામ રોગોનું સચોટ નિદાન અને સલાહ ઘરઆંગણે જ આપવામાં આવશે. આ સાથે પથરી- પ્રોસ્ટેટ- કેન્સરની આધુનિક એંડોસ્કોપિક અને લેપ્રોસ્કોપી સર્જરી અંગે પણ તેઓ સચોટ સલાહ આપશે. કિડની, પથરી, પ્રોસ્ટેટ અને મૂત્રમાર્ગને સારવારને લગતી તમામ સુવિધા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. પણ જરૂરિયાતમંદ દર્દીને આયુષ્યમાન કાર્ડ હેઠળ સંલગ્ન હોસ્પિટલમાં પણ સર્જરીની વ્યવસ્થા કરી આપવામાં આવશે. તો આ ઓપીડીનો લાભ લેવા આજે જ રજિસ્ટ્રેશન કરો.ઓપીડી તા.4 ઓક્ટોબરસમય : 10થી 1સ્થળ : શ્રેયસ હોસ્પિટલ, બીજો માળ,પ્રિકયોર લેબ બિલ્ડીંગ,ક્રિષ્ના હોસ્પિટલ સામે, શનાળા રોડમો.નં.7622000921ફોન નં.02822450375