મતૃત્વ ઝંખતા અનેક માતાઓને આ IVF સેન્ટરમાંથી મળી છે સફળતા : એકદમ ઓછા ખર્ચમાં ઉચ્ચતમ સફળતા દર : નિઃસંતાન દંપતિઓએ કેમ્પનો લાભ અવશ્ય લેવા જેવોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : લાંબા સમયથી નિઃસંતાન દંપતિઓ માટે અમદાવાદના પ્રખ્યાત અંશ IVF દ્વારા મોરબીમાં 5 ઓક્ટોબરે વ્યંધત્વ નિવારણ કેમ્પ યોજાવાનો છે. આ કેમ્પમાં ત્યાના IVF નિષ્ણાંતોની ટિમ મોરબીમાં આવી નિદાન કરશે અને સચોટ માર્ગદર્શન આપશે. અમદાવાદના નિકોલ અને નવા નરોડામાં અંશ IVFની બે બ્રાન્ચ કાર્યરત છે. આ IVF હોસ્પિટલ ઓછા ખર્ચમાં ઉચ્ચતમ સફળતા દર માટે જાણીતી છે. આ અત્યાધુનિક ટેકનોલોજી સાથેનું એડવાન્સ IVF સેન્ટર છે. અનેક નિઃસંતાન દંપતિઓને આ IVF હોસ્પિટલમાંથી સંતાન પ્રાપ્તિ થઈ છે અને તેમનું જીવન ખુશીઓથી મહેકી ઉઠ્યું છે. ત્યારે મોરબીના નિઃસંતાન દંપતિઓ માટે પણ હવે આ IVF હોસ્પિટલની ટિમ મોરબી આવી રહી છે. મોરબીમાં સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી કુમુદબેન વોરા જનરલ હોસ્પિટલમાં તા.5 ઓક્ટોબરને રવિવારના રોજ સવારે 11થી બપોરે 1 સુધી ખાસ કેમ્પ યોજાનાર છે. જેમાં દરેક નિઃસંતાન દંપતિઓનું શ્રેષ્ઠ નિદાન થશે. ઉપરાંત કેમ્પનો લાભ લેનાર દંપતિઓને ટ્રિટમેન્ટ પણ ઓછા ખર્ચમાં થઈ જશે. તો કેમ્પનો લાભ જરૂર લ્યો.● વધારે ઉંમરની મહિલા● ઈંડા ઓછા થઈ ગયા હોય● શુક્રાણુ ઓછા કે ઝીરો હોય● વારંવાર દવા અથવા IUIથી સફળતા ન મળતી હોય● ગર્ભાશયમાં સોજો હોય● ગર્ભાશયમાં ગાંઠ હોય● બન્ને નળીઓ બંધ હોય● બે કે તેથી વધારે કસુવાવડ થઈ હોયકેમ્પ તા. 5 ઓક્ટોબરસ્થળ : સદભાવના હોસ્પિટલકોર્પોરેશન પાછળ, જેલ રોડ, મોરબીમો.9726972400