અહીં ગોલ્ડ, ડાયમંડ, સોલિટેર્સ અને કુંદનથી બનાવેલી જ્વેલરીનું વિશાળ કલેક્શન : રિવાહ ગોલ્ડન એડવાન્ટેજ જેવા મંથલી ઇન્સ્ટોલમેન્ટ પ્લાન પણ ઉપલબ્ધ : ટાટાનો વિશ્વાસ અને ધમાકેદાર ઓફર્સ, આનાથી સારો અવસર બીજો કયો હોય...મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : સોનાના આભુષણો ખરીદવા ઇચ્છતા લોકો માટે ગોલ્ડન ટાઈમ આવી ગયો છે. કારણકે તનિષ્ક દિવાળીની શાનદાર ઓફર્સ લઈને આવ્યું છે. તો જલ્દી કરો, એકથી એક ચડિયાતા આભૂષણોની ફાયદા સાથે ખરીદી કરવા જરૂર પધારો. મોરબીમાં શનાળા રોડ ઉપર રામ ચોકમાં તનિષ્કનો ભવ્ય શો-રૂમ કાર્યરત છે. જ્યાં દિવાળીની ઓફર્સમાં ગ્રાહકને નવા આભુષણોની ખરીદી વેળાએ તેમના જુના સોનાની 100% એક્સચેન્જ વેલ્યુ આપવામાં આવશે. એ પણ જૂનાં સોનાં પર કોઈ પણ જાતની કપાત વગર આ લાભ અપાશે. અહીં ગોલ્ડ, ડાયમંડ, સોલિટેર્સ અને કુંદનથી બનાવેલી જ્વેલરીનું વિશાળ કલેક્શન ઉપલબ્ધ છે. વધતા જતા ભાવ સામે રક્ષણ આપતી ઓફર્સ અને રિવાહ ગોલ્ડન એડવાન્ટેજ જેવા મંથલી ઇન્સ્ટોલમેન્ટ પ્લાન પણ ઉપલબ્ધ છે.જૂનું સોનું એક્સચેન્જ કરવા વધુ માહિતી માટે નિહાળો આ વિડિઓ જેની લિંક નીચે આપેલ છે.https://youtu.be/wNrjZ9Ov2oY?si=h9EFQjyVWYxr-qEEશરતો લાગુતનિષ્ક રામ ચોક,શનાળા રોડ, મોરબીમો.9998899920