મોરબી: રાતાભેર નિવાસી શાંતિલાલભાઈ ખેતશીભાઈ ખખ્ખર (ઉં. વ. 92), તેઓ શશીકાંતભાઈ ખખ્ખર, નરેન્દ્રભાઈ ખખ્ખર, પરેશભાઈ ખખ્ખર અને મધુબેન ધીરજલાલ કોટેચાના પિતા, બ્રિંદાના દાદા, તેમજ સ્વ. ધરમશીભાઈ, સ્વ. જયંતીભાઈ, સ્વ. વાલજીભાઈ, સ્વ. નટવરલાલભાઈ, અને રતિભાઈના ભાઈનું તા. 01/10/2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 03/10/2025 ને શુક્રવારના રોજ બપોરે 4 થી 5 વાગ્યા સુધી બજરંગ વાડી, રાતાભેર ખાતે રાખવામાં આવ્યું છે.