મોરબી: હીરાપર નિવાસી નંદલાલભાઈ કેશવજીભાઈ સવસાણી ( ઉં. વ. 63) તેઓ સવજીભાઈ સવસાણી(99799 30374) અને દયાલજીભાઈ સવસાણી(99793 80190)ના ભાઈ, તેમજ વ્રજલાલભાઈ સવસાણી(80000 07433) અને મનોજભાઈ સવસાણી( 97224 47744)ના પિતાનું તા. 30/09/2025 ને મંગળવાર ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું 02/10/2025 ને ગુરૂવારના રોજ બપોરે 03:00 સાંજે 06:00 કલાક સુધી પટેલ સમાજ વાડી હીરાપર ગામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.