જેસલમેરમાં ભવ્ય રિસોર્ટમાં રોકાણ સાથે જીપ - કેમલ સફારી અને કલચરલ પ્રોગ્રામ વિથ ડીજે : બ્રેકફાસ્ટ સાથે રાજસ્થાન ટ્રેડિશનલ ડિનર પણ : તમારી ટુરને યાદગાર બનાવી આપવાની સંપૂર્ણ જવાબદારી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને દિવાળીની રજાઓમાં જેસલમેર ફરવા જવું છે ? તો MOON KNIGHT હોસ્પિટાલીટી તમારી એકદમ ઠાઠ માઠથી મહેમાનગતિ કરવા તૈયાર છે. અહીંની ટુર યાદગાર બની જશે. તો આજે જ ફોન ઘુમાવો. MOON KNIGHT હોસ્પિટાલીટી જેસલમેરમાં લકઝરી હોસ્પિટાલીટી માટે જાણીતી છે. મોટી સંખ્યામાં મોરબીવાસીઓ તેમની મહેમાનગતિ માણી ચુક્યા છે. અહીંના રાજવીરસિંઘ સેખાવતને મોરબીવાસીઓ સાથે જૂનો સબંધ છે. તેમના મળતાવળા અને હમેશા મદદરૂપ બનવાના સ્વભાવને કારણે આપની ટુર હંમેશા નિર્વિઘ્ને યાદગાર રહેશે. જો આપને જેસલમેર ફરવા જવું હોય તો તેઓની મહેમાનગતિ માણવા જેવી છે. તેઓ દ્વારા ડિલક્ષ એસી કોટેજ અને લકઝરી ટેન્ટમાં સ્ટે પ્રોવાઇડ કરવામાં આવે છે. સાથે જીપ સફારી અને કેમલ સફારી પણ કરાવવામાં આવે છે. આ સાથે જ કલ્ચરલ પ્રોગ્રામ વિથ ડીજે પાર્ટીનું ખાસ આકર્ષણ હશે. ઉપરાંત રાજસ્થાની ટ્રેડિશનલ ડિનર અને બ્રેકફાસ્ટ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. તો આજે જ સંપર્ક કરો...રાજવીરસિંઘ સેખાવતમો.9784840663માયા ચહરમો.9358601100ઇમેઇલ : info@moonknighthospitality.comવેબસાઈટ : www.moonknighthospitality.com