મોરબી : મોરબીમાં આજે પણ મેઘરાજાનો મુકામ થયો છે. આજે સતત પાંચમાં દિવસે વરસાદ પડ્યો છે. મોરબીમાં બપોરે એક ઇંચ જેટલો વરસાદ પડયા બાદ સાંજે પણ અડધો ઇંચ વરસાદ પડ્યો છે. આ સાથે હળવદ, માળિયા, ટંકારા અને વાંકાનેરમાં પણ આજે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. સાંજે 4થી 6નો વરસાદ મોરબી - 13 mmવાંકાનેર - 07 mmટંકારા - 04 mmઆજ સાંજે 6 સુધીનો વરસાદમોરબી - 34 mmવાંકાનેર - 13 mmહળવદ - 09 mmટંકારા - 04 mmમાળીયા મી. 08 mm