રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થશે, વિશેષ ઉજવણીનું આયોજનમોરબી : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને વિજ્યા દશમીના દિવસે 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે આ દિવસે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા વિશેષ ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વિજ્યા દશમીના દિવસે 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય મોરબી જિલ્લામાં કુલ 14 સ્થળોએ વિજ્યા દશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.તારીખ 2 ઓક્ટોબર ને ગુરુવારના રોજ મોરબી જિલ્લામાં કુલ 14 સ્થળોએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા વિજ્યા દશમી પર્વની વિશેષ ઉજવી કરવામાં આવશે. આ કાર્યક્રમોની માહિતી નીચે મુજબ છે.માળિયા 2-10-2025સ્થાન - આમરણ જુના ગામમાં સાંજે 4 વાગ્યે સંચલન અને જાહેર કાર્યક્રમવક્તા- ગૌરવભાઈ પટેલ- મો.નં. 94282 78611ટંકારા2-10-2025સ્થાન - ટંકારાસાંજે 4 વાગ્યે સંચલન અને જાહેર કાર્યક્રમવક્તા- મોહનભાઈ સોનગ્રા- મો.નં. 9898700462પડધરી 2-10-2025સ્થાન - પડધરીસાંજે 4 વાગ્યે સંચલન અને જાહેર કાર્યક્રમવક્તા- મિલનભાઈ પૈડા- મો.નં. 94282 67060 ચિત્રકૂટ ઉપનગર2-10-2025સ્થાન - મોટેશ્વર મહાદેવ , ભક્તિનગર સર્કલ સમય - સાંજે 5:3૦ વાગ્યે સંચલન, જાહેર કાર્યક્રમવક્તા - જયંતીભાઈ નાથાણી- મો.નં. 94267 37701આંબેડકર ઉપનગર2-10-2025સ્થાન - ગોકુલ ફામઁ, વાવડી રોડ સમય - સાંજે 5 વાગ્યે સંચલન, જાહેર કાર્યક્રમવક્તા- પિન્ટુભાઇ મેરજા- મો.નં. 98254 04116દરબારગઢ ઉપનગર 2-10-2025સ્થાન - ડાયમંડ બેકરી સામેનું મેદાન, સમય - સાંજે 4-30 વાગ્યે જાહેર કાર્યક્રમવક્તા - ઉપલભાઇ શેરશિયા- મો.નં. 80000 53653