મોરબી : મોરબીમાં આજે સતત ચોથા દિવસે વરસાદ નોંધાયો છે. આજે બપોરે 3 વાગ્યા બાદ વરસાદી વાતાવરણ જામ્યું હતું. ત્યારબાદ ઝાપટા પડ્યા હતા. સરકારી ચોપડે બપોરે 2થી 4 દરમિયાન મોરબીના 20 મિમી અને ટંકારામાં 3 મિમી વરસાદ નોંધાયો છે.