ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ઓનલાઈનથી પણ સસ્તી : BOSCH કંપનીની પ્રોડક્ટની ખરીદીમાં જૂની વસ્તુમાં રૂ.5 હજાર સુધીનું એક્સચેન્જ વળતર : 25 ટકા સુધી કેશ બેક : દરેક ખરીદી ઉપર શ્યોર ગિફ્ટ પણમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વિરાટ ઇલેક્ટ્રોનિક્સમાં દિવાળી ધમાકા ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં એક્સચેન્જ ઓફર્સ સહિતના અઢળક લાભ આપવામાં આવી રહ્યા છે. તો આજે જ ખરીદી કરવા પધારો. મોરબીના જુના અને જાણીતા વિરાટ ઇલેક્ટ્રોનિક્સમાં તમામ હોમ એપ્લાયન્સીસ ઓનલાઈનથી પણ સસ્તા મળી રહ્યા છે. અહીં ખાસ એક્સચેન્જ ઓફર મુકવામાં આવી છે. જેમાં જૂની પ્રોડક્ટ ઉપર રૂ.5 હજાર સુધીનું વળતર આપવામાં આવી રહ્યું છે. આ સાથે 25 ટકા સુધીનું કેશબેક પણ આપવામાં આવી રહ્યું છે. સાથોસાથ શ્યોર ગિફ્ટ પણ આપવામાં આવશે. અહીં ખ્યાતનામ BOSCH કંપનીની વોશિંગ મશીન, ડિશ વોશર સહિતની પ્રોડક્ટની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. તો આ દિવાળીએ ફાયદા સાથે ખરીદી કરવા જરૂર પધારો. વિરાટ ઇલેક્ટ્રોનિક્સસાધના કોમ્પ્લેક્ષ,ઇન્ડુસ બેન્ક સામે,રવાપર રોડ, મોરબી9137350440