ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, એસી, ઘરઘંટી સહિતની તમામ આઇટમોમાં ડિસ્કાઉન્ટ + ક્રેડિટ કાર્ડમાં 25 ટકા સુધીનું કેશબેક : રૂ.10,000/-થી વધુની ખરીદી ઉપર શ્યોર ગિફ્ટ સાથે VIPની ટ્રોલી બેગ માત્ર રૂ.999/-માં મળશે તમામ ગ્રાહકોને લક્કી કુપન મળશે, જેમાંથી 151 વિનરને ઇનામો જીતવાની તક : બજાજ ફાયનાન્સ હેઠળ કોઈ પણ વસ્તુની ખરીદી માત્ર રૂ.10/- ભરીને થઈ શકશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે હોમ એપ્લાયન્સીસ લેવાનો શ્રેષ્ઠ સમય આવી ગયો છે. કારણકે મોરબીના જુના અને જાણીતા એવા યોગી ઇલેક્ટ્રોનિક્સમાં દશેરાની મેગા ડિસ્કાઉન્ટ ઓફર્સ શરૂ થઈ ગઈ છે. જેમાં કોઈ પણ ખરીદી ઉપર બસ ફાયદા હી ફાયદા જ હશે.ઓફર્સની વાત કરીએ તો અહીં ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, એસી, ઘરઘંટી સહિતની તમામ આઇટમો ડિસ્કાઉન્ટ રેટમાં મળશે. સાથોસાથ રૂ.10,000/-થી વધુની ખરીદીમાં તો એક શ્યોર ગિફ્ટ પણ મળી જશે. સાથોસાથ રૂ.10,000/-ની કિંમતની VIP બેગ માત્રને માત્ર રૂ.999/-માં મળી જશે. જો ક્રેડિટ કાર્ડ હશે તો અલગથી 25 ટકા સુધીનું કેશબેક પણ ઈન્સ્ટન્ટ મળી જશે.આ સાથે અહીં તમામ ગ્રાહકોને એક લક્કી ડ્રો કુપન આપવામાં આવશે. આ ડ્રોમાં 151 ગ્રાહકોને ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, ઘરઘંટી, આરઓ, બ્લેન્ડર, મિક્સર સહિતના ઇનામો મળવાના છે. વધુમાં અહીંથી કોઈ પણ વસ્તુ બજાજ ફાયનાન્સ હેઠળ માત્ર રૂ.10/- ભરીને વસાવી શકાશે. ઉપરાંત જીએસટીમાં એસી અને એલઇડી 28ની બદલે 18 ટકાના સ્લેબમાં મુકવામાં આવ્યા છે. જેથી એલઇડી 43'થી વધુ સાઈઝના એલઇડી અને એસીમાં જીએસટીનો ફાયદો પણ ગ્રાહકોને મળશે. તો રાહ શેની જુઓ છો... આવો શોપિંગના આ મહાઅવસરનો લાભ લ્યો...બ્રાન્ચ -1જુના મહાજન ચોક, શેરી નં.2ગાયત્રી મોબાઈલ પાસે, મોરબીમો.9825648696બ્રાન્ચ -2 શ્રી રામ ચેમ્બર, પહેલો માળ,ગેસ્ટ હાઉસ રોડ, મોરબીમો.9904255444