મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મહેન્દ્રનગર ચોકડી નજીકથી શંકાસ્પદ હાલતમાં નીકળેલા આરોપી યતિષ બાબુભાઇ મૂછડીયા ઉ.24 રહે.રફાળેશ્વર વાળાને ચેક કરતા આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂના 180 મીલી માપના પાંચ ચપલા મળી આવતા પોલીસે રૂ.750નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.