મેગા ડિસ્કાઉન્ટ સાથે કોઈપણ વસ્તુ પર 7 ગિફ્ટ્સ ફ્રી : ક્રેડિટ કાર્ડથી ખરીદી પર 25 % સુધીનું કેશબેક : બજાજ ફિનસર્વમાંથી રૂ.15,000 ઉપરની ખરીદી ઉપર કેશબેક ઑફર્સ સાથે 0 ડાઉનપેમેન્ટ અને 0% વ્યાજથી સરળ હપ્તા સહિતના ફાયદામોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : નવરાત્રી ચાલી રહી છે અને દશેરા હવે આવવાના છે. તો આ ફેસ્ટિવલની સીઝનમાં શોપિંગનો ઉત્સાહ કોને ન હોય, પણ આ શોપિંગનો ઉત્સાહ હવે બેવડો થઈ જશે કારણકે ઇલેક્ટ્રોનિક્સની દુનિયામાં જૂના અને જાણીતા રાજેશ એન્ટરપ્રાઇઝ ધમાકેદાર ફેસ્ટિવલ ઓફર્સ લઈને આવ્યા છે.જેમાં કોઈપણ વસ્તુ પર 7 ગિફ્ટ્સ ફ્રી મળશે. અને ક્રેડિટ કાર્ડથી ખરીદી પર 25 % સુધીનું કેશબેક પણ મળશે. સાથે બજાજ ફિનસર્વમાંથી રૂ.15,000 ઉપરની ખરીદી ઉપર કેશબેક ઑફર્સ સાથે 0 ડાઉનપેમેન્ટ અને 0% વ્યાજથી સરળ હપ્તા સહિતના ફાયદા મળશે. અહીં Samsung, TCL, Llyod, Haier, Whirlpool, Daikin, O General, Godrej અને Mitsubishi સહિતની બ્રાન્ડની દરેક પ્રોડક્ટ મળી જશે.હવે સૌથી આકર્ષક કિંમતે ઉપલબ્ધ!● LED TV ફક્ત રૂ.6990થી શરૂ● રેફ્રિજરેટર ફક્ત રૂ.10490થી શરૂ● ડબલ ડોર રેફ્રિજરેટર ફક્ત રૂ.20990થી શરૂ● વોશિંગ મશીન ફક્ત રૂ.7990થી શરૂ● 1.5 Ton AC ફક્ત રૂ.27990, સાથે ફ્રી ઇન્સ્ટોલેશનહવે TCL લાવ્યું છે નવી મોડલ્સની વિશાળ શ્રેણી● TCL 32” – ફક્ત ₹11500● TCL 43” – ફક્ત ₹19990● TCL 50” – ફક્ત ₹26490● TCL 55” – ફક્ત ₹32490● TCL 65” – ફક્ત ₹49990 ● TCL 75” – ફક્ત ₹63990બેસ્ટ ફીચર્સ, વાઇડ રેન્જ અને પ્રીમિયમ ક્વોલીટી ખાસ - TCL QLED 4K, Android Tv, Voice Remote, Google TV, Dolby Atmos, સાથે ક્રેડિટ કાર્ડ ઑફર્સ પણ ખરી જ સાથે, કોઈ પણ હિડન ચાર્જીસ વગર એક્સચેન્જ ઓફર્સ, ઉપરાંત 2 વર્ષની ફુલ વોરંટી!તો આવો આ તહેવારોને ઉજવો રાજેશ એન્ટરપ્રાઇઝને સંગ...રાજેશ એન્ટરપ્રાઇઝગેસ્ટ હાઉસ રોડ,શક્તિ ચોક સામે, મોરબીમો.95120 77778મો.7984131134મો.9428698595