મોરબી : મોરબી નિવાસી આરડીસી બેંકના પૂર્વ કર્મચારી જેરાજભાઈ પુંજાભાઈ જાકાસણીયા (ઉં. વ. 86) તે નરેશભાઈ (મો. નં. 98795 06298), મુકેશભાઈ (મો. નં. 94299 59179) અને અનિલભાઈ (મો. નં. 99257 31681) ના પિતાનું તારીખ 29-9-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 2-10-2025 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે વેલકમ પ્રાઈડ, E-102, ક્રિષ્ના સ્કૂલ સામે, રવાપર-ઘુનડા રોડ, મોરબી ખાતે અને સાંજે 4 થી 6 કલાકે શ્રીજી હોલ, જેતપર ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.