મોરબી: મોરબી નિવાસી દિલીપભાઈ હરિલાલ ઓઝા તેઓ સ્વ. દિલીપભાઈ હરિલાલ ઓઝા, સ્વ.રવિભાઈ ઓઝા તથા ગોપાલભાઈ ઓઝાના પિતા, તેમજ યાશી, નવ્યા,માનું અને નિત્યા દાદાનું તારીખ 29/09/25 ના રોજ અવસાન થયેલ છે. સદગતનુ બેસણું તારીખ 02/10/25ને ગુરુવારના રોજ બપોરે 03:00 થી 05:00 કાલિકા પ્લોટ,રાજ બેન્ક વાળી શેરી, રવાપર રોડ ખાતે તેમના નિવાસસ્થાને રાખેલ છે. મો. નં. 9714744443, 9913580166