મોરબી : મોરબી જીલ્લામાં આજે રાતે પણ વરસાદનું જોર યથાવત રહ્યું છે. ટંકારા સિવાય બાકીના તમામ તાલુકાઓમાં મોડી રાત્રે પણ વરસાદ પડ્યો છે. જેમાં માળિયામાં સૌથી વધુ અડધો ઇંચ વરસાદ પડ્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયો છે. રાત્રે 10થી 12 સુધીનો વરસાદમાળિયા - 12 mmમોરબી - 4 mmવાંકાનેર - 3 mmહળવદ - 2 mmટંકારા - 0 mmઆજનો કુલ વરસાદમાળિયા - 31 mmમોરબી - 17 mmવાંકાનેર - 15 mmહળવદ - 11 mmટંકારા - 10 mm