આ ઓક્ટોબરમાં, મુંબઈ સિરામિક ટાઇલ્સ, સેનિટરી વેર અને બાથ ફિટિંગ્સ ઇન્ડસ્ટ્રી માટેનું બિઝનેસ કેપિટલ બની જશે - CBIS 2025 વિશ્વ માટે પોતાના દરવાજા ખોલશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મુંબઈમાં તા.8થી 10 ઓક્ટોબર CBIS - 2025 એક્સપો યોજાનાર છે. જેમાં વિશ્વભરના બાયર્સ અને ભારતના પ્રભાવશાળી ડીલર્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ, આર્કિટેક્ટ્સ, પ્રોજેક્ટ મેનેજર્સ, બિલ્ડર્સ અને ડેવલપર્સે પોતાના પ્રવાસની પુષ્ટિ કરી છે. જેનાથી વિચારો, ઉત્પાદનો અને તકોના આદાન-પ્રદાન માટે એક અનોખું પ્લેટફોર્મ તૈયાર થઈ રહ્યું છે.મેન્યુફેક્ચરર્સ અને બ્રાન્ડ્સ માટે, CBIS માત્ર એક પ્રદર્શન નથી — પરંતુ નવા બજારો, કોલેબોરેશન્સ અને મોટા સ્કેલના બિઝનેસ ડીલ માટેનું પ્લેટફોર્મ છે. શો ફ્લોર પર તમને મળશે:- ઉદ્યોગના ભવિષ્યને આકાર આપતી અદ્યતન ટેકનોલોજી- નિર્ણય લેનારાઓ સાથે સીધો સંપર્ક- ભાગીદારી અને સોદાઓ માટે એક ઇકોસિસ્ટમતમારા પ્રદર્શન માટે તૈયારીને સરળ બનાવવા માટે, CBIS પ્રી-બિલ્ટ સ્ટોલ્સ ઓફર કરે છે – તમારે માત્ર તમારા પ્રોડક્ટ લાવવાના છે, જેથી તમે માત્ર તમારા બિઝનેસ ગ્રોથ પર ફોકસ કરી શકો.BAI, CREDAI-MCHI, IIID, AESA અને AKTISADA જેવી અગ્રણી ટ્રેડ એસોસિયેશન્સના સહકાર સાથે, CBIS 2025 આપે છે અપૂર્વ વિશ્વસનીયતા, યોગ્ય ઓડિયન્સ સુધી પહોંચ અને એવું ઈકોસિસ્ટમ જ્યાં નવા ટ્રેન્ડ નક્કી થાય, ડીલ્સ બને અને ઉદ્યોગનું ભવિષ્ય ઘડાય.CBIS 2025 તમામ નવપ્રવર્તકો, લીડર્સ અને વિઝનરીઝ માટે તૈયાર છે – તમારા પ્રોડક્ટને ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા બિઝનેસ ઇપિસેન્ટર પર પ્રદર્શિત કરવા માટેTo Participate Contact:Ms. Sonia Mody Mo.9167702232Mo.9167702955 ઇમેઇલ : sonia.mody@emeraldwwc.com marketing@emeraldwwc.com વેબસાઈટ :www.cbisexpo.com