મોરબી : સમલી ગામમાં શ્રી શક્તિ યુવક મંડળ તથા સમલી ગામ દ્વારા તા. 30-9-2025 ને મંગળવારના રોજ શ્રી રામજી મંદિર ચોક ખાતે આદ્યશક્તિ હડપાલ દે (બાબરો ભૂત) નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ નાટક નિહાળવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.