પેટ, આંતરડા, મળમાર્ગને લગતી તેમજ અન્ય કોઈ પણ જટિલ સમસ્યાનું અહીં સચોટ નિદાન થશે, નિષ્ણાંત તબીબોની ટિમ દ્વારા શ્રેષ્ઠ સારવાર અને ઓપરેશન પણ થશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની આયુષ હોસ્પિટલમાં લેપ્રોસ્કોપીક અને જનરલ સર્જરી વિભાગમાં 24×7 સારવાર ઉપલબ્ધ છે. અહીં નિષ્ણાંત તબીબો દ્વારા પેટ, આંતરડા, મળમાર્ગને લગતી કોઈ પણ જટિલ સમસ્યાનું સચોટ નિદાન થશે. સાથે શ્રેષ્ઠ સારવાર અને ઓપરેશન પણ થશે. તઉપલબ્ધ સારવાર : ● લેપ્રોસ્કોપીક (દુરબીનથી) ઓપરેશનનાં નિષ્ણાંત● એપેન્ડીકસ અને પિત્તાશયના ઓપરેશન● સારણગાંઠ (હર્નિયા), વધરાવળ (હાઈડ્રોસીલ), સુન્નતના ઓપરેશન● હરસ, મસા, ભગંદરની સારવાર● થાઈરોઈડ, સ્તનની સાદી તથા કેન્સરની ગાંઠના ઓપરેશન● પેટના તમામ રોગોનું નિદાન તથા સારવાર● પેશાબના રોગો, પ્રોસ્ટેટ, પથરીની સારવાર● જઠર, લીવર, સ્વાદુ પીંડ, તથા આંતરડાના રોગોની સારવાર● શરીરના કોઈપણ ભાગમાં નાની મોટી ગાંઠો, કપાસી, નખના રોગોની સારવાર● દરેક પ્રકારની ઈજા તથા ઘાની સારવારઆયુષ હોસ્પિટલજુના બસ સ્ટેન્ડ પાસે, મોરબીમો.7575088884